Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીના ગ્રીનચોકમાં જાહેરમાં વરલી જુગાર રમતા બે ઝડપાયા

 

મોરબીના ગ્રીન ચોક વિસ્તારમાં જાહેરમાં વરલી જુગાર રમતા બે ઇસમોને ઝડપી લઈને પોલીસે રોકડ ર એકમ જપ્ત કરી છે

મોરબી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ગ્રીન ચોકમાં જાહેરમાં વરલી ફીચરના આંકડા લખી જુગાર રમતા આણંદ કલ્પેશ ભટ રહે પારેખ શેરી ગ્રીન ચોક અને આશિષ સુરેશ કપટા રહે નાની બજાર સુતાર શેરી મોરબી એમ બે ઇસમોને ઝડપી લઈને જુગાર સહિત્ય અને રોકડ રંક રૂ ૭૦૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat