Billboard ad 1150*250

વાંકાનેરમાં બે અપમૃત્યુના બનાવમાં બાળક સહીત બેના મોત

0 49
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

Post ad 2

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        વાંકાનેર પંથકમાં અપમૃત્યુના બે બનાવો નોંધાયા છે જેમાં પ્રથમ બનાવમાં વાંકાનેરના ભાટિયા સોસાયટી પાસે રહેતા આદિવાસી પરિવારનો એક વર્ષનો દીકરો રોહિલ ધીરૂભાઈ આદિવાસી જલારામ જીન પાછળ કામની સાઈટ પર પાણીના ટાંકામાં પડી જતા મોત થયું છે જયારે બીજા બનાવમાં વાંકાનેરના ભલગામના રહેવાસી રાજ્દીપ્ભાઈ કાંતાભાઈ ખાચર (ઉ.વ.૨૨) વાળા ગત તા. ૦૧ ના રોજ કોઈ કારણોસર ઝેરી દવા પી જતા રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવેલ જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું છે  

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat