વાંકાનેરના જોધપર ગામ નજીક બીયર સાથે બે શખ્સો ઝડપાયા

વાંકાનેર તાલુકાના જોધપર ગામ નજીકથી બે શખ્શોને બીયર ટીન સાથે ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેર પોલીસ પેટ્રોલીંગમાં હોય દરમિયાન વાંકાનેર તાલુકાના જોધપર ગામ નજીક પેટ્રોલીંગમાં હોય ત્યારે હીરો હોન્ડા મોટર સાઈકલ શંકાસ્પદ લગતા તેને રોકી તપાસી લેતા મોટર સાઈકલ ચાલક સુમુલ હરીસીંગ મહેડા અને જેમુંભાઈ માનસિંગભાઈ મહેડા પાસે રહેલ થેલો ચેક કરતા તેમાંથી બીયર નંગ-૭૦ કીમત રૂ.૭૦૦૦ મળી આવતા મોટર સાઈકલ કીમત રૂ.૩૫૦૦૦ એમ કુલ મળીને ૪૨૦૦૦ નો મુદામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat