Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીની રવાપર કેનાલ ચોકડી નજીક ટ્રક ચલાવવા બાબતે બે શખ્શોએ વૃદ્ધને માર માર્યો

મોરબીના રવાપર કેનાલ રોડ પરની સોસાયટીમાં ટ્રક ચલાવવા બાબતે મારામારી થઇ હતી અને બે શખ્શોએ વૃદ્ધને માર માર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે

મોરબીના રવાપર રોડ પરની કેનાલ ચોકડી પાસે આવેલ ખોડીયાર સોસાયટીના રહેવાસી પ્રાગજીભાઈ વાલજીભાઈ રાજપરા (ઉ.વ.૬૦) વાળાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે આરોપી મનસુખ હરજીવન હોથી અને રાજ મનસુખ હોથી એ પિતા પુત્રએ ફરિયાદી વૃદ્ધને સોસાયટીમાંથી ટ્રકો ચલાવવા બાબતે રાગદ્વેષ રાખી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ ઢીકા પાટું માર માર્યાની ફરિયાદ નોંધાવી છે

Comments
Loading...
WhatsApp chat