


મોરબીના મકનસર પાસે પાસે આવેલ ગોકુલનગરમાં રહેતો ચિરાગ અને તેનો મિત્ર મોટર સાઈકલ જીજે ૩ જેડી ૭૩૫૬ પર જઈ રહ્યા હતા ત્યારે ટ્રેકટરનંબર જીજે ૩ દીદી ૮૩૮૧ સાથે અકસ્માત થતા તેનું મોત નીપજ્યું હતું અને તેના મિત્રને ઈજાઓ પહોચી હતી.જયારે બીજા બનાવામાં ટંકારા તાલુકાના મીતાણા ચોકડી પાસે રાત્રીના એક ટ્રેલર નં જીજે ૧૨ એટી ૮૧૧૧ પાર્ક કરેલ પડ્યું હતું ત્યારે પોતના મોટર સાઈકલ પર પસાર થતા મીતાણા ગામમાં રહેતા ભાવેશ નામનો યુવાન આ બંધ ટ્રેલર પાછળ ધુસી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.