Billboard ad 1150*250

મોરબીના નાના દહીંસરા ગામે પાણીના પ્રવાહમાં છકડો રીક્ષા સહીત બે ફસાયા

0 286
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

એકને બચાવી લેવાયો, અન્યને બચાવવા રેસ્ક્યુ ઓપરેશન

                મોરબી જીલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદને પગલે સર્વત્ર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે અને ગ્રામ્ય પંથકમાં નદી નાલા અને કોઝવે પરથી પાણી જતા હોવાથી ત્યાંથી પસાર થવું જોખમી બની ગયું છે ત્યારે માળિયાના નાના દહીંસરા ગામે આજે પાણીના પ્રવાહમાં રીક્ષા સવાર બે વ્યક્તિ ફસાયા હતા         બનાવની પ્રાપ્ત વિગતો મુજબ માળિયાના નાના દહીંસરા ગામના કોઝવે પાસે પાણીના ધસમસતા પ્રવાહમાં છકડો રીક્ષા લઈને જતા બે વ્યક્તિઓ ફસાયા હતા અને પાણીનો પ્રવાહ વધુ હોવાથી છકડો રીક્ષા પાણીના પ્રવાહમાં તણાવા લાગ્યો હતો જેની જાણ થતા ગ્રામજનો દોડી ગયા હતા અને ફસાયેલા બે વ્યક્તિઓને ઉગારી લેવાના પ્રયત્નોમાં એક વ્યક્તિને બચાવી લેવાયો છે જયારે અન્યને બચાવવા રેક્સ્યું ઓપરેશન ચાલતું હોવાનું ગ્રામજનો પાસેથી જાણવા મળ્યું છે તો બનાવને કલાક વીત્યા છતાં તંત્ર હજુ બેખબર હોવાની માહિતી પણ આધારભૂત સુત્રો પાસેથી મળી રહી છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat