Billboard ad 1150*250

મોરબીના સિલ્વરપાર્ક અને આંદરણા ગામે આપઘાતના બે બનાવ,

0 830
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        મોરબીના સામાકાંઠા વિસ્તાર અને આંદરણા ગામે બે આપઘાતના બનાવો નોંધાયા છે જે બંને બનાવોની નોંધ કરી પોલીસે વધુ તપાસ ચલાવી છે

        મોરબીના સામાકાંઠે સિલ્વર પાર્ક મફતિયાપરાના રહેવાસી જ્યોત્સનાબેન અશોકભાઈ મારૂણીયા નામની પરિણીતા કોઈ કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોય જે બનાવને પગલે પોલીસે મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ ચલાવી છે જયારે બીજા બનાવમાં આંદરણા ગામના ર હેવાસી ભરત અમરશી ચાવડા (ઉ.વ.૨૮) નામના યુવાને પોતાની વાડીએ કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે પોલીસે બંને આપઘાતના બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat