Billboard ad 1150*250

મોરબી અને વાંકાનેરમાં અપમૃત્યુના બે બનાવ, મહિલા સહીત બેના મોત

0 92
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

મોરબીના લાલપર નજીક ફેકટરીમાં વીજશોકથી મહિલાનું મોત

Post ad 2

        મોરબીના લાલપર નજીક આવેલ સનગ્લોઝ લેબર ક્વાર્ટરમાં રહીને મજુરી કરતા વસંતબેન રાજુભાઈ કોળી (ઉ.વ.૩૮) શ્રમિક મહિલાને કોઈ કારણોસર ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા તેનું મોત થયું છે પોલીસે બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

વાંકાનેરના લુણસર ગામે ડૂબી જતા યુવાનનું મોત

        વાંકાનેર તાલુકાના પલાંસ ગામના રહેવાસી રણછોડભાઈ કળુંભાઈ કોળી (ઉ.વ.૩૦) નામનો યુવાન ગત સાંજના સમયે કોઈ કારણોસર પલાસ ગામની સીમમાં પાણીમાં ડૂબી જતા મો થયું છે પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat