Billboard ad 1150*250

મોરબી અને વાંકાનેર માં અપમૃત્યુના બે બનાવ, મહિલા સહીત બેના મોત

0 101
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

વાંકાનેરના ઠીકરીયાળા ગામે સાપ કરડતા વૃદ્ધનું મોત

Post ad 3

        વાંકાનેરના ઠીકરીયાળા ગામના રહેવાસી મેરાભાઇ ચોથાભાઇ માલકીયા (ઉ.વ.૫૪) વાળાને ગઈકાલે સાંજના સુમારે પોતાની વાડીએ સાપ કરડતા તેનું મોત નીપજ્યું છે પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

મોરબીના જુના સાદુળકા ગામે પરિણીતા દવા પી જતા મોત

        મોરબીના જુના સાદુળકા ગમે વાડીમાં રહીને મજુરી કરતા કમલીબેન ભુરાભાઈ ડાવર (ઉ.વ.૨૧) નામની પરિણીતા કોઈ કારણોસર વાડીએ ઝેરી દવા પી જતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે પોલીસે બનાવની નોંધ કરી પરિણીતાએ ક્યાં કારણોસર દવા પીધી તે દિશામાં તપાસ ચલાવી છે

Comments
Loading...
Share This
WhatsApp chat