Billboard ad 1150*250

અપમૃત્યુના બે બનાવ : જન્માષ્ટમી પર્વે યુવાનનું નદીમાં ડૂબી જતા મોત,

0 88
Post ad 1

માળિયામાં બે અપમૃત્યુના બનાવમાં બેના મોત

Post ad 3

        માળિયા પંથકમાં અપમૃત્યુના બે બનાવો નોંધાયા છે જેમાં આદિવાસી મહિલા કોઈ કારણોસર દવા વાળું પાણી પી જતા મોત થયું છે જયારે જન્માષ્ટમીના પર્વે ડૂબી જતા યુવાનનું મોત થયું છે

        માળિયાના મોટી બરાર ગામે રહેતા વિજુબેન ભગવાનજી આદિવાસી (ઉ.વ.૪૫) નામની મહિલા ગત તા. ૨૧ ના રોજ પોતાના ઘરે દવા વાળું પાણી પી જતા તેને મોરબી સારવાર માટે ખસેડવામાં આવેલ જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું છે જ્યારે બીજા બનાવમાં માળિયા તાલુકાના દેરાળા ગામે રહેતા યુવાનો ગામ પાસેથી પસાર થતી મચ્છુ નદીમાં ન્હાવા ગયા હોય ત્યારે હરદીપ રમેશભાઈ આદ્રોજા નામનો યુવાન નદીમાં ડૂબી જતા તેનું મોત નીપજ્યું છે જન્માષ્ટમીના પર્વે પટેલ યુવાનના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું અને પરિવાર સાથે સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું

Comments
Loading...
Share This
WhatsApp chat