Billboard ad 1150*250

રીસામણે બેઠેલ પત્નીને તેડવા ન જતા બે સખ્શોએ યુવાનને માર માર્યો

0 116
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

માળિયા તાલુકાના જુના ઘાટીલા ગામે રીસામણે બેઠેલ પત્નીને તેડવા ન જતા યુવાનને બે શખ્સોએ લાકડી વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ માળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

Post ad 2

મળતી વિગત મુજબ માળીયાના ધાટીલા ગામે રહેતા ધનશ્યામભાઈ ભગવાનભાઈ વિડજા અને રાજેશભાઈ ભગવાનભાઈ વિડજા ફરિયાદી હસમુખભાઈ રવજીભાઈ જાલરિયાના કાકાના સાળાના દીકરા તથા હોય અને ફરિયાદી હસમુખભાઈની પત્ની છેલ્લા સાત માસથી રીસામણે ટીકર હોય જેથી ફરિયાદી હસમુખભાઈ તેડવા જતા ન હોય જેનો ખાર રાખી આરોપી ધનશ્યામભાઈ અને રાજેશભાઈએ ગાળો આપી લાકડી વતી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ માળિયા પોલીસ મથકમાં નોંધાઈ છે

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat