Billboard ad 1150*250

મોરબીમાં બે મહિલા પોલીસકર્મીઓને અકસ્માતમાં ઈજા

0 155
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

મોરબીના એ ડીવીઝન પોલીસ મથકમાં ફરજ બજાવતી બે મહિલા પોલીસ કર્મીઓને ગઈકાલ સાંજના સમયે વાહન અકસ્માતમાં ઈજા થતા સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા

બનાવની મળતી વિગત મુજ્બ મોરબીના એ ડીવીઝનમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મી રીટાબા ઝાલા અને શોભનાબેન મેર ગઈકાલ સાંજના સમયે નીચેના પુલ પરથી  સામાંકાઠા થી આવી રહ્યા હતા ત્યારે બાઈક સાથે અકસ્માત થતા તેમને ઈજાઓ પોહચી હતી અકસ્માત બાદ બાઈક ચાલક નાસી ગયો હતો અને બને મહિલા પોલીસ કર્મીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જે અગે બી ડીવીઝન નોધ કરી જેની વધુ તપાસ આઈ.ટી.જામ ચલાવી રહ્યા છે

Post ad 1
Comments
Loading...
Share This
WhatsApp chat