મોરબી નજીક નર્મદા કેનાલમાં ડૂબી જતા બે સગા ભાઈના મોતથી અરેરાટી


        મોરબીના ઉંચી માંડલ નજીક નર્મદા કેનાલમાં ડૂબી જતા આદિવાસી પરિવારના બે સગા ભાઈના મોતથી શ્રમિક પરિવાર પર આભ ફાટ્યું છે

        મૂળ મધ્યપ્રદેશના રહેવાસી હાલ મોરબીના ઉંચી માંડલ નજીક પર્થ સિરામિક ફેક્ટરીમાં મજુરી કરતા શ્રમિક પરિવારના રાહુલ દીનાસેન પરમાર જાતે ભીલ (ઉવ. ૦૯) અને દીપક દીનાસેન પરમાર જાતે ભીલ (ઉ.વ.૦૫) વાળા બે સગા ભાઈઓના નર્મદા કેનાલમાં ડૂબી જતા કરુણ મોત નીપજ્યા છે શ્રમિક પરિવારના બે માસૂમ બાળકોના અકાળે અવસાનથી પરિવારમાં હૈયાફાટ રૂદનના દ્રશ્યો જોવા મળ્યા હતા  

Comments
Loading...
WhatsApp chat