Billboard ad 1150*250

ટંકારાના ખીજડીયા ચોકડી પાસે નોટનંબરી જુગાર રમતા બે ઝડપાયા

0 101
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

Post ad 2

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        ટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ખીજડીયા ચોડકી લખધીરગઢ ગામ જવાના રસ્તે વાણંદની કેબીન પાછળ બે શખ્શો નોટ નંબરી જુગાર રમતા હોવાની બાતમીને આધારે દરોડો કરીને જુગાર રમતા હાજીશા ઉર્ફે મુનીયો હુશેનશા શેખ રહે કલ્યાણપર રોડ તા ટંકારા અને નિજામ ઈબ્રાહીમ સુમરા રહે કલ્યાણપર રોડ તા. ટંકારા વાળાને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૫૩૦ જપ્ત કરી છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat