Billboard ad 1150*250

હળવદના જુના દેવળિયાની સીમમાં જુગાર રમતા ૨ ઝડપાયા, ચાર ફરાર

0 86
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

Post ad 2

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        હળવદના જુના દેવળિયા ગામની સીમમાં વાડીની બાજુમાં શેઢા પાસે જાહેર જુગારની બાતમી મળતા હળવદ પોલીસે દરોડો કર્યો હતો જેમાં જુગાર રમતા જયંતીભાઈ મહાદેવભાઈ માકાસણા, રમેશભાઈ રવજીભાઈ વરમોરા, એમ બેને ઝડપી લઈને ૧૬,૫૬૦ ની રોકડ જપ્ત કરી છે જયારે દરોડા દરમિયાન આરોપી હસમુખ રાજાભાઈ પટેલ, મહેશ હીરાભાઈ પટેલ, અનિલભાઈ પરશોતમભાઈ પટેલ અને રમેશ નાનજીભાઈ વેગળા નાસી ગયા હતા જેની સામે ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે  

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat