Billboard ad 1150*250 Billboard ad 1150*250

ક્યાં રૂપિયા ઉછીના ન આપતા ટ્રકચાલકને બે ભાઈઓ મારમાર્યો

ટંકારાના મોરબી નાકા પાસે ટ્રક ચાલકને બે શખ્સોએ રૂપિયાએ ની લેતીદેતી મામલે મારમાર્યો હોવાની ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોધાય છે

બનાવની મળતી વિગત મુજબ ટંકારાના કલ્યાણપુર રોડ , વીજ કચેરી પાછળ રહેતા અને ટ્રકમાં રેતી ના ફેરાનું કામ કરતા જુસબ તારમહમદ ચૌહાણ (ઉ.વ.૩૦) વાળાએ ફરિયાદ નોધવી છે કે મોરબીનાકા પાસે મુનિયો હુસેનભાઈ શેખ અને તેનો ભાઈ રજાક હુશેનભાઈ શેખ નામના બે ભાઈઓ તેની પાસેથી રૂપિયા ૫ હજાર ઉછીના માગ્યા હતા જે ન આપતા બને ભાઈ સાથે બોલાચાલી થતા બને ભાઈઓ સાથે મળી ને ટ્રકચાલક જુસબ ને મારમાર્યો હતો જે અગેની ફરિયાદ ટકરા પોલીસ મથકે નોધાય છે જેની વધુ તપાસ ટંકારા પોલીસ મથકના સુરેશભાઈ ઠોરીયા ચલાવી રહ્યા છે

Comments
Loading...
WhatsApp chat