Billboard ad 1150*250

ટંકારાના લજાઈ નજીક બે બાઈક સામસામાં અથડાતા, એકને ઈજા

0 321
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

Post ad 2

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        મોરબીના પાવનપાર્કના રહેવાસી સુરેશભાઈ કનૈયાલાલ ધોળકીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે લજાઈ ગામના બસ સ્ટેન્ડ પાસે ફરિયાદી પોતાનું મોટરસાયકલ નં જીજે ૩૬ એમ ૩૩૬૧ લઈને રાજકોટ પિતાજીના ઘરે આંટો મારવા જતા હોય અને લજાઈ ગામના બસ સ્ટેન્ડથી આગળ મોટરસાયકલ ચાલક જતીનભાઈ વામજા રહે લજાઈ ટંકારા વાળો આવતા મોટરસાયકલ તેની સાથે ભટકાડી ફરિયાદી સુરેશભાઈ ધોળકીયાને ઈજા કરી હોવાનું જણાવ્યું છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat