Billboard ad 1150*250

મોરબીના આધેડને પૈસાની ઉધરાણી મામલે બે શખ્શોએ માર માર્યો

0 483

મોરબીના ન્યુ ગાયત્રીનગર વિસ્તારમા રહેતા પંકજભાઈ પ્રમોદભાઈ રાચ્છ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીએ આરોપી શાહબુદીન રહેમતુલા સુરાણી જાતે ખોજા પાસેથી ચારેક વર્ષ પહેલા પચાસ હાજર ઉછીના લીધા હતા જે થોડા થોડા કરીને આપી દીધા હોવા છતાં આરોપી શાહબુદીન રહેમતુલા ખોજા અને હિન્દુભાઇ મોહનભાઈ બાંભવા એ બંને શખ્શોએ બાયપાસ નજીક તેને માર મારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી છે. આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat