Billboard ad 1150*250 Billboard ad 1150*250

પ્રોહીબીશનના ગુન્હામાં દોઢ વર્ષથી નાસ્તા ફરતા બે આરોપી રાજસ્થાનથી ઝડપાયા

ટંકારા પોલીસે પ્રોહીબીશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને રાજસ્થાનથી ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

ટંકારા પોલીસ મથકમાં નોંધાયેલ પ્રોહીબિશનના ગુનામાં આરોપી કમલેશ ધીરજલાલ ચોંટાઈ રહે. રાજકોટ વાળાનો જેતપુર જેલમાંથી કબ્જો મેળવી રિમાન્ડ પર લઈ પોલીસે અન્ય છેલ્લા દોઢ વર્ષથી આરોપી વિષ્ણુ ભવાનીશંકર ઓડ તથા જગદીશભાઈ દયારામ માલી રહે. બન્ને રાજસ્થાન વાળને રાજસ્થાનથી ઝડપી લઈને ધોરણસરની કાયવાહી હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat