Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીના રવાપરમાં વીસ ફૂટ ઊંચા રાવણનું રાત્રે દહન કરશે

આજે દશેરા નિમિતે અધર્મ પર ધર્મ ના વિજય તરીકે ઉજવણી કરવમાં આવે છે જેના ભાગ રૂપે મોરબીના રવાપર યુવા ગ્રુપ દ્વારા આજે રામજી મંદિર ખાતે રાત્રે 9 કલાકે 20 ફૂટ ઉચા રાવણ દહન નુ આયોજન કરવામાં આવ્યું છે

જેથી આ અવસરે પધારવા શહેરીજનોને યુવક મંડળ રવાપરની યાદીમાં જણાવાયું છે.

Comments
Loading...
WhatsApp chat