Billboard ad 1150*250

વાવાઝોડાને પગલે મોરબીમાં ટ્યુશન કલાસીસ બે દિવસ બંધ

0 89
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

વાયુ વાવાઝોડાને પગલે તમામ સ્થળ પર એલર્ટ જારી કરી દેવામાં આવી છે તો ત્યારે દરિયા કાંઠાના વિસ્તારોમાં તંત્ર દ્વારા સ્થળાંતરમાં કરવામાં આવ્યું છે.તેમજ વાવાઝોડાના ભાગરૂપે મોરબી ટ્યુશન કલાસીસ એસો. દ્વારા તા. ૧૨ અને ૧૩ એમ બે દિવસની રજા જાહેર કરવામાં આવી છે.

વાવાઝોડાની વિકટ પરિસ્થિતિને પગલે વિધાર્થીઓની સલામતી જળવાઈ રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા તમામ શાળાને તા.૧૨ અને ૧૩ એમ દિવસ રજા જાહેર કરી દેવામાં આવી છે ત્યારે મોરબી ટ્યુશન કલાસીસ એસોસિએશન દ્વારા રજા જાહેર કરવામાં આવી છે.

Comments
Loading...
Share This
WhatsApp chat