


પાટીદાર અનામાત આંદોલન દરમિયાન ૨૫-૦૮-૧૫ ના રોજ થયેલા તોફાનોમાં મૃત્યુ પામેલા પાટીદાર શહીદ યુવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી મોરબીના વાંકડા ગામમાં પાટીદાર સમાજ દ્વારા કેન્ડલ પ્રગટાવી યુવાનોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા
પાટીદાર અનામત આંદોલન દરમિયાન મૃત્યુ પામેલા પાટીદાર યુવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી જેમાં વાંકડા ગામના પાટીદાર સમાજ દ્વારા કેન્ડલ પ્રગટાવી શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા આંદોલન દરમિયાન મૃત્યુ પામેલા પાટીદાર સમાજના યુવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી