Billboard ad 1150*250

મોરબીની મોચી ચોકમાં આયોજિત ગરબીમાં શહીદોને અપાઈ શ્રદ્ધાંજલિ

0 77
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

Post ad 2

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        મોરબીમાં લગભગ છેલ્લા ૧૨૦ વર્ષથી રમાતું મોરબી સ્ટેટ વખતનું ગરબી મંડળ છે જે મોચી ચોકમાં યોજાતી શ્રી આધ્યાશક્તિ હિંદુ સમાજ ગરબી મંડળમાં દરરોજ વિવિધ વેશ ભૂષ રજુ કરવામાં આવે છે જેમાં તાજેતરમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે દેશભક્તિ કાર્યક્રમ રજુ કરવામાં આવ્યો હતો  અને સૈનિકના વેશભૂષામાં સજ્જ થઈને “કર ચલે હમ ફિદા જાન ઔર તન સાથીઓ અબ તુમ્હારે હવાલે વતન સાથીઓ” ગીત રજુ કરતા લોકોની આંખો ભીની થવા પામી હતી. અને ઉપસ્થિત સૌ કોઈ દેશભક્તિના રંગે રંગાયા હતા પ્રાચીન ગરબી સાથે દેશભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat