



તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews
મોરબી પંથકમાં ચોમાસાની ઋતુમાં વૃક્ષારોપણ પ્રવૃત્તિ વેગવંતી બની રહી છે અને ઠેર ઠેર વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે ત્યારે પીપળી રોડ પર ઉદ્યોગપતિ દ્વારા હોશભેર રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું
મોરબીના પીપળી રોડ પર આવેલ શ્રી કેમિકલ્સના સંચાલક અનિલભાઈ જેઠલોજા દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ફેક્ટરી આસપાસ ૫૦ વૃક્ષોનું વાવેતર કરીને તેનું જતન કરવાનો સંકલ્પ કર્યો હતો સાથે જ અન્યને પણ પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો છે



