Billboard ad 1150*250 Billboard ad 1150*250

ટંકારામાં પાટીદાર સમાજના ટ્રસ્ટીઓ અને નિવૃત આર્મી મેન દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ

ટંકારામાં શ્રી સરદાર લેઉવા પાટીદાર સમાજ દ્વારા ટંકારા સરદાર પટેલ સંકુલ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં પાટીદાર સમાજના ટ્રસ્ટીઓ તેમજ શિક્ષકો અને નિવૃત આર્મીમેન જોડાયા હતા અને ૧૧૦૦ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું

Comments
Loading...
WhatsApp chat