Billboard ad 1150*250

ખાખરેચી ગામે વૃક્ષારોપણનું મહાઅભિયાન, સંતો-ઉદ્યોગપતિઓ રહેશે ઉપસ્થિત

0 78
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

       ખાખરેચી ગામમાં વૃક્ષારોપણ અંગે લોકોને જાગૃત કરવા મહાઅભિયાન ચલોઈ રહ્યું છે અને વૃક્ષારોપણ પ્રવૃતિને વેગ આપવા માટે સંસ્થા કાર્યરત છે ત્યારે રવિવારે સંતો અને ઉદ્યોગપતિઓની પ્રેરક ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાશે

        ખાખરેચી ગ્રામ વિકાસ સમિતિ તથા પાંજરાપોળ ટ્રસ્ટ ખાખરેચી તા માળિયા દ્વારા ખાખરેચી ગામના મનુભાઈ કૈલાના માર્ગદર્શન હેઠળ ગામની ૫૦૦૦ ની વસ્તી દીઠ ૫૦૦૦ વૃક્ષોના વાવેતરનું લક્ષ્ય નક્કી કરીને વૃક્ષારોપણ અભિયાન ચાલી રહ્યું છે જે અંતર્ગત તા. ૧૫ ને રવિવારે સવારે ૯ થી ૧૧ કલાકે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાશે જેમાં મોરબી સંસ્કારધામ મંદિરના સંત પ્રેમપ્રકાશદાસ, વેલજીભાઈ ઉધરેજા અને ડો. મનુભાઈ કૈલા સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરવામાં આવશે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat