ગુજરાતમાં પોલીસકર્મીઓની બઢતી સાથે બદલી, જાણો મોરબીના ક્યાં પોલીસકર્મીને પ્રમોશન મળ્યું

ગુજરાતના ગૃહ વિભાગ દ્વારા સનદી અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં મોરબીના 3 પોલીસકર્મીઓની બઢતી સાથે બદલી થઈ છે. જેમાં એ.સી.બી.  પોલીસ ઈન્સ્પેક્ટર, બી.એસ.રબારીની વડોદરા મદદનીશ પોલીસ કમિશ્નરની ખાલી જગ્યાએ, પોલીસ ઈન્સ્પેક્ટર એમ.આર.ગોઢાણીયાની નાયબ પોલીસ અધિક્ષક, આઈ.બી., ડીસા રીજીયનમાં બદલી કરવામાં આવી છે. જયારે પોલીસ ઈન્સ્પેક્ટર વી.બી.જાડેજાની નિમણુંક પ્રતીક્ષામાં છે.

Comments
Loading...
WhatsApp chat