મોરબીના વિધાર્થીઓનો મધ્યપ્રદેશમાં તાલીમ કેમ્પ યોજાયો

સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા થાઈકિક બોક્સિંગ માર્શલ આર્ટને સ્કૂલ ગેમ્સમાં સામેલ કરવામાં આવેલ છે જેથી બોક્સિંગ આર્ટની તાલીમ માટે વિવિધ નિષ્ણાંતો માટે તાજેતરમાં મધ્યપ્રદેશના દેવાંશી ખાતે નેશનલ કેમ્પ યોજવામાં આવ્યો હતો.જેમાં તા.૨૧ અને તા.૨૨ એમ બે દિવસ સુધી યોજવામાં આવ્યો હતો જે  ટ્રેનીંગ કેમ્પમાં મોરબી જીલ્લાના મનીષભાઈ અગ્રાવત (પ્રેસિડેન્ટ) અને સમીર આચાર્ય (સેક્રેટરી) તરીકે ઉપસ્થિત રહ્યા હતા.થાઈકિક બોક્સિંગ માર્શલ આર્ટને લગતી તાલીમ અંગે બે દિવસ સુધી માર્ગદર્શન મેળવ્યું હતું જે તાલીમ મેળવીને આ બંને પ્રતિનિધિઓ મોરબી જીલ્લાના વિદ્યાર્થીઓને થાઈકિક બોક્સિંગ માર્શલ આર્ટની તાલીમ પૂરી પાડવામાં આવી હતી.

 

Comments
Loading...
WhatsApp chat