માળિયા ફાટકે અવારનવાર અકસ્માતો જોવા મળતા હોય છે જેમાં ગત રાત્રીના એક કન્ટેનર ડિવાઈડર પર ચડી ગયું હતું. જોકે સમયસુચકતા વાપરીને કન્ટેનરનો ચાલક ઉતરી ગયો હતો જેથી કોઈ જાનહાની થવા પામી ના હતી.અકસ્માત લીધે થોડી વાર માટે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય હતી