Billboard ad 1150*250 Billboard ad 1150*250

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારા ટંકારામાં ખેતી પાકોના મૂલ્ય વર્ધન પર તાલીમ યોજાઈ.

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મોરબી અને ટંકારા દ્વારા ખેતી પાકોના મુલ્યવર્ધન પર માહિતી અને તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

જે કાર્યક્રમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક ડૉ.હેમાંગીબેન ડી.મહેતા એ ખેડુત બહેનોને ખેતીપાકોનું મુલ્યવર્ધન કરવાની તાલીમ આપી તથા ન્યુટ્રીશન ફાર્મ બનાવવા બિયારણ આપવામાં આવ્યુ અને ખેડુતોને કિસાન બીલથી થતા ફાયદા પર માહિતી આપી તથા ખેડુત બહેનોને ઉદભવતા પ્રશ્નોનું નિરાકરણ પણ કરવામાં આવ્યું.

Comments
Loading...
WhatsApp chat