Billboard ad 1150*250

દુઃખદ ધટના : તળવામાં ડૂબી જતા મોત બે તરુણ મિત્રોના મોત

0 225
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

મોરબીના બરવાળા નજીક આવેલા તળાવમાં નાહવા પડેલા બે તરણું મિત્રોના મોત થયા છે બનેના મુર્તદેહ ને પી.એમ. માટે હોસ્પિટલ ખસેડાયા છે ઘટનાની જાણ થતા પોલીસ દોડી આવી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનવાની મળતી વિગત મુજબ મોરબી તાલુકના બરવાળા ગામે રેહતા કાંતિ લક્ષ્મણ ડાભી (ઉ.વ.૧૪ ) રહે લીલાપર અને રાધે રમેશ વેરાણા (ઉ.વ.૧૫ ) હાલ બરવાળા બને મિત્રો ના આજે વેહલી સવારે બરવાળા નજીકના તળાવમાંથી મૃતદેહ મળ્યા હતા બનેના મુર્તદેહ ને પી.એમ.માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતા તાલુકા પોલીસની ટીમ પણ દોડી ગઈ હતી જે અગેની તપાસ તાલુકા પોલીસના જુવાનાસીહ ઝાલા અને ભાવેશભાઈ ગઢવી ચલાવી રહ્યા એક જ ગામના બે તરુણના મોત થતા બને પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી  

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat