Billboard ad 1150*250

માટેલ રોડ પર ટ્રાફિકજામ,અનેક વાહનચાલકો ફસાયા

0 130
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

મોરબીના માટેલ રોડ રાત્રીના સમયે એક વાહન બધ પડી જતા ત્યાં ટ્રાફિકજામ થયો હતો તે ટ્રાફિનજમ વહેલી સવાર સુધી ચાલ્યો હોવાથી કેટલાય વાહન ચાલકો તેમાં ફસાયા હતા

મળતી વિગત મુજબ ભારે વરસાદના લીધે રોડ મોટાભાગના તૂટી ગયા છે જેથી વાહનચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જેથી અકસ્માતમાં પણ વધારો થયો છે ત્યારે વાંકાનેર ના માટેલ રોડ પર એક વાહન મોડી રાત્રે બંધ પડી ગયું હતું જે સવાર સુધી દૂર ન થતાં ત્યાં વહેલીસવાર થી ટ્રાફિકજામ થવા લાગ્યો હતો અને કેટલાય વાહનચાલકો કલાકો સુધી ટ્રાફિકજામ માં ફસાયા હતા

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat