



ટંકારા તાલુકામાં ટ્રાફિક ડ્રાઈવ ચાલી રહી છે ત્યારે ટંકારા પોલીસે પી.એસ.આઈ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ ૨૫ થી વધુ વાહન ડીટેઈન કર્યા હતા.
ટંકારા પી.એસ.આઇ એમ.ડી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ ટંકારા પંથકમાં ટ્રાફિક ઝુંબેશ ચાલી રહી છે ત્યારે વાહન ચેકિંગ દરમિયાન એક જ દિવસમાં ૨૫ થી વધુ જેટલા વાહનો ડીટેઈન કર્યા હતા. ટંકારા પોલીસે ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે કડક કાર્યવાહી કરીને ને વાહન ચાલકોને દંડ ફટકાર્યા હતા.



