Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીના આંદરણા ગામે આવતીકાલે ભવ્ય નાટકનું આયોજન

મોરબીના અંદરણા ગામે નવરાત્રી મહોત્સવ અંતર્ગત જાગૃતિ યુવક મંડળ દ્વારા વીર એભલવાળો નામના નાટકનું ભવ્ય આયોજન આવતીકાલના રોજ રાત્રીના ૧૦ કલાકે કરવામાં આવ્યું છે.આ નાટકમાં પધારવા જાગૃતિ યુવક મંડળ આંદરણા દ્વારા સર્વે ધર્મપ્રેમી જનતાને પધારવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Comments
Loading...
WhatsApp chat