Billboard ad 1150*250

મોરબીની ન્યુ એરા સ્કુલમાં આજે રાસ-ગરબાનું આયોજન

0 357

મોરબીની ન્યુ એરા પબ્લિક સ્કુલ દ્વારા આજ સાંજના રામેશ્વર ફાર્મ,ન્યુ એરા સ્કુલ રવાપર ધુનડા રોડ ખાતે નવરાત્રી સેલેબ્રેશનનું આયોજના કરવામાં આવ્યું છે. આ તકે મહાનુભાવોને પધારવા ન્યુ એરા સ્કુલ તરફથી હાર્દિક નિમંત્રણ પાઠવામાં આવ્યું છે.

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat