



વાંકાનેર ના બ્રહ્મ સમાજ ના યુવા અગ્રણી એડવોકેટ “રાજભાઈ રાજગોર” નો આજે જન્મદિવસ છે તેઓ સમાજ સેવા સાથે પણ સંકળાયેલા છે અને સમાજ સેવા ના કોઈ પણ કામ માં હંમેશા અગ્રેસર રહે છે.અને વાંકાનેર માં બહોળું મિત્ર વર્તુળ અને લોક ચાહના ધરાવે છે.આજે તેમના જન્મદિવસ નિમિતે તેમના મો.9099090141 ઉપર તેમના સ્નેહીજનો તેમજ મિત્ર વર્તુળ તરફ થી શુભકામનાઓ નો ધોધ વરસી રહ્યો છે

