મોરબી એ ડીવીઝન પોલીસ મથકના ઇતેશકુમાર રાઠોડનો આજે જન્મદિવસ

મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરજ બજવતા ઇતેશકુમાર રાઠોડનો આજે જન્મદિવસ છે.ઇતેશકુમારના જન્મદિવસે તેમના સાથીમિત્રો, પરિવારજનો તેમના પર શુભેચ્છાનો ધોધ વરસાવી રહ્યા છે.

હળવદ તાલુકાના નવા વેગડવાવ (શ્રીજીનગર)ના રહેવાસી ઇતેશકુમાર ચતુરભાઈ રાઠોડનો આજે જન્મદિવસ છે.ઇતેશકુમારનો જન્મ તા. ૨૭-૦૭-૧૯૯૩ના રોજ થયો હતો.ઇતેશકુમારે તેમના જીવનના ૨૫ વર્ષ પૂર્ણ કરીને ૨૬ માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે.ઇતેશકુમાર હાલ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરજ બજાવી રહ્યા છે.ઇતેશકુમારના જન્મદિવસ નિમિતે તેમના સાથીમિત્રો, પરિવારજનો, અને સ્નેહીજનો તેમના પર શુભેચ્છાનો ધોધ વરસાવી રહ્યા છે.ઇતેશકુમારને મોરબીન્યુઝ પરિવાર તરફથી જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ……………

Comments
Loading...
WhatsApp chat