Billboard ad 1150*250 Billboard ad 1150*250

યુ-ટ્યુબ પર ધૂમ મચાવનાર અમીષા રાચ્છનો આજે જન્મદિવસ

યુ-ટ્યુબ પર ધૂમ મચાવનાર મોરબીની અમીષા રાચ્છનો આજે જન્મદિવસ છે.અમીષાના જન્મદિવસ નિમિતે તેના પરિવારજનો, સાથી મિત્રો, સ્નેહીજનો તેણી પર શુભેચ્છાનો ધોધ વરસાવી રહ્યા છે.

મોરબીમાં રહેતી અમીષા રાચ્છ નાનપણથી જ ડાન્સનો શોખ ધરાવે છે.અમીષાએ ભરતનાટ્યમમાં વિર્શાદ પૂર્ણ કર્યું છે અને બીજી અનેક અવનવી સ્ટાઈલ જેવી કે બોલીવુડ, સેમી કલાસિક, બેલી ડાન્સ જેવી સ્ટાઈલથી ડાન્સ કરી શકે છે.હાલ અમીષા ફીજીયોથેરાપીના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે.તેમજ તેણી યુ-ટ્યુબ ચેનલ ચલાવી રહી છે.

Comments
Loading...
WhatsApp chat