મોરબી બજરંગદળના ઉપપ્રમુખ કમલભાઈ દવેનો આજે જન્મદિવસ

મોરબી શહેર બજરંગ દળના ઉપપ્રમુખ કમલભાઈ દવેનો આજે જન્મદિવસ છે. તા. ૩૦-૧૦ માં રોજ જન્મેલા કમલભાઈ દવે પોતાના ધંધા-વ્યવસાયની સાથે હિન્દુવાદી સંગઠન બજરંગદળમાં નાની ઉમરથી જ કાર્યરત છે. બજરંગદળના કાર્યકર તરીકે જોડાયા બાદ તેઓ ઉતરોતર પ્રગતિ કરીને તેઓ વિવિધ જવાબદારીનું વહન કરીને હવે ઉપપ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે. બજરંગદળ ના સંગઠનને મજબુત બનાવીને તેઓ કૃષ્ણ જન્મોત્સવ જેવા ધાર્મિક મહોત્સવની ઉજવણીમાં અનેરું યોગદાન આપી રહ્યા છે. આજે તેમના જન્મદિવસ પ્રસંગે તેમનો પરિવાર, મિત્રો-સ્નેહીઓ અને બજરંગદળના આગેવાનો અને કાર્યકરો જન્મદિવસની શુભકામનાઓ પાઠવી રહ્યા છે. તેમના મોબાઈલ નં ૯૫૯૫૬ ૮૮૮૮૮ પર અભિનંદનનો ધોધ વરસી રહ્યો છે.

Comments
Loading...
WhatsApp chat