


વાલભા જન્મ ૨૧-૧૦-૧૯૮૧ ના રોજ થયો હતો.તેઓ મોરબીમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવીને હાલ જામનગર જીલ્લમાં ફરજ બજાવી રહ્યા છે.આજે વલ્લભભાઈના જન્મદિવસ નિમિતે પોલીસ પરિવાર, મિત્રો, સ્નેહીજનો, પરિવારજનો તેમના પર શુભેચ્છાનો ધોધ વરસાવી રહ્યા છે તો મોરબી ન્યુઝ પરિવાર તરફથી વાલભાને જન્મદિવસની ખૂબ ખુબ શુભેચ્છાઓ……………………..