Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી લોહાણા સમાજના અગ્રણી વિવેક મીરાણી(બબલુ)નો આજે જન્મદિવસ

મોરબીના લોહાણા સમાજના અગ્રણી વિવેક મીરાણી(બબલુ)નો આજે જન્મદિવસ છે.વિવેકભાઈના જન્મદિવસ નિમિતે મિત્રો, સ્નેહીજનો, પરિવારજનો તેમના પર શુભેચ્છાનો ધોધ વરસાવી રહ્યા છે.

વિવેકભાઈ ગત વિધાનસભા ચુંટણીમાં ઉમેદવાર રહયા હતા.તેમજ ચક્રવાત ન્યુઝના પત્રકાર અને સામાજિક કાર્યકર થકી હરહમેશ પ્રજાના પ્રશ્નો માટે કાર્યરત રહે છે.વિવેકભાઈ (બબલુ) મીરાણીના જન્મદિવસ નિમિતે સાથીમિત્રો, સ્નેહીજનો, પરિવારજનો તેમના પર શુભેચ્છાનો ધોધ વરસાવી રહ્યા છે તો મોરબી ન્યુઝ પરિવાર તરફથી વિવેકભાઈ મીરાણીને જન્મદિવસની શુભકામનાઓ……

Comments
Loading...
WhatsApp chat