Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી ડીએસપીના કમાન્ડો દીપેન્દ્રસિંહ ઝાલાનો આજે જન્મદિવસ

મોરબીના પોલીસ જવાન દીપેન્દ્રસિંહ ઝાલાનો આજે જન્મદિવસ છે ત્યારે પોલીસ પરિવારના મિત્રો અને તેના સ્નેહીઓ અભિનંદનનો ધોધ વરસાવી રહ્યા છે સવારથી જ તેમના મોબાઈલ ઉપરાંત સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર અભીનંદનનો ધોધ વરસી રહ્યો છે

મોરબીના ડીએસપીના કમાન્ડો તરીકે ફરજ બજવતા દીપેન્દ્રસિંહ ઇન્દ્રસિંહ ઝાલાનો આજે જન્મદિવસ છે.દીપેન્દ્રસિંહ ઝાલા મૂળ લીમડી તાલુકાના અંકેવલિયા ગામના ગામના વતની છે.આજે તેમના જન્મદિવસ નિમિતે પોલીસ પરિવાર, પરિવારજનો, સ્નેહીજનો અને મિત્રો તેમના પર શુભેચ્છાનો વરસાદ વરસાવી રહ્યા છે તો મોરબી ન્યુઝ પરિવાર તરફથી દીપેન્દ્રસિંહ ઝાલાને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ……

Comments
Loading...
WhatsApp chat