

મોરબી પોલીસમાં ફરજ બજાવતા અને મૂળ માળિયા તાલુકાના વતની રામદેવસિંહ જાડેજાનો આજે જન્મદિવસ છે ત્યારે પોલીસના મિત્રો અને પોલીસ પરિવાર દ્વારા તેમને જન્મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે
મોરબી પોલીસ ફરજ બજાવતા મૂળ માળિયા તાલુકાના મોટા ભેલા ના વતની રામદેવસિંહ જાડેજાનો જન્મ ૬-૧૦-૧૯૮૬ ના રોજ થયો નાનપણથી લોકોની સેવા કરવાની ભાવના ધરાવતા રામદેવસિંહ જાડેજા પોલીસ બેડામાં જોડાયા અને જુદા જુદા પોલીસ મથકમાં સરાહનીય કામગીરી કરી રહ્યા છે તે વધુ વધુ સફળતાનાં શિખરો સર કર તેવી શુભકામના મોરબીન્યુઝની ટીમ પાઠવી રહી છે તો તેમનો પરિવાર, મિત્રો અને સ્નેહીઓ શુભેચ્છાઓનો ધોધ વરસાવી રહ્યા છે