

બાળપણથી બીજા માટે કંઈક કરી છૂટવાની ભાવના ધરાવતા અને હરહંમેશ બધાને સાથે લઈને ચાલનાર એવા નવયુગ વિદ્યાલય, નવયુગ સંકુલ તેમજ નવયુગ ગ્રુપ ઓફ કોલેજના સંસ્થાપક, સુપ્રીમો અને બાગબાન એવા પી.ડી.કાંજીયાનો આજે જન્મદિવસ છે. શૈક્ષણિક સંસ્થાઓની સાથે કાંજીયા સાહેબ અને સેવાકીય અને સામાજિક સંસ્થાઓમાં સાથે પણ સક્રિયરીતે જોડાયેલા છે. આ શુભ અવસરે તેમના સ્નેહીજનો,પરિવારજનો,મિત્રો અને વિધાર્થીઓ તેમને શુભેચ્છા –પાઠવી રહ્યા છે.તેમજ લાખો વિદ્યાર્થીઓના તેમજ હજારો શિક્ષકોના હૃદયમાં એક અનેરૂ સ્થાન મેળવનાર અને હમેશા જેમનો ચહેરો હસતો રહેતો હોય તેવા પરોપકારી, સેવાકીય, નિષ્ઠાવાન અને નવયુગ વિદ્યાલય અને નવયુગ સંકુલના પ્રમુખ એવા પી.ડી.કાંજીયાના જન્મદિવસે ૐ ગ્રુપના દરેક સેવાકીય સભ્યો તરફથી અઢળક શુભેચ્છા પાઠવવામાં આવી છે.તો મોરબી ન્યુઝ પરિવાર તરફથી પી.ડી.કાંજીયાને જન્મદિવસની હાર્દિક શુભકામના