મોરબીના ભગવતી મંડપના મેન્ટોર તેજસ બારાનો આજે જન્મદિવસ

મોરબી ના યુવા ઉદ્યોગપતિ અને ભગવતી મંડપ સર્વીસ ના મેન્ટોર નો આજે જન્મદિવસ મોરબી ના યુવા ઉદ્યોગપતિ અને ભગવતી મંડપ સર્વિસ ના મેન્ટોર તેજસભાઈ બારા નો આજે 29 મો જન્મદિવસ છે સુમેળભર્યુ વ્યક્તિત્વ અને બહોળુ મિત્ર વર્તુળ ધરાવતા તેજસભાઈ સ્વભાવે અત્યંત લાગણીશીલ અને સ્પષ્ટ વક્તા છે તેમ કહેતા નકારી શકાય નહી તેની આ વિશેષ સ્વભાવ ને લીધે તેજસભાઈ ને તેના જન્મદિન નિમીતે આગામી વર્ષ માં તેઓ સફળતા ના શિખરો પાર કરે તેવી ઈશ્વર ને પ્રાથના ની સાથે મિત્રવર્તુળ માંથી શુભેચ્છાઓ નો વરસાદ થઈ રહ્યો છે

Comments
Loading...
WhatsApp chat