



મોરબી રાજપૂત કરણી સેનાના ઉપાધ્યક્ષ મહાવીરસિંહ જાડેજાનો આજે જન્મ દિવસ છે. મહાવીરસિંહ મોરબી અખિલ ભારતીય વિધાર્થી પરિષદના મોરબી શહેર ના પૂર્વ મંત્રી તરીકે જવાદારી નિભાવી ચુક્યા છે તેમજ તે વિધાર્થીઓના ઘણા બધા પ્રશ્નો ની રજવાતું કરી ને અનેક પ્રશ્નો નું નિરાકરણ લાવ્યા છે તેવો રાજકીય સામાજિક ક્ષેત્રે ખૂબ આગળ વધે તેવી શુભકામનાઓ તેમના પરિવાર, મિત્રો, સ્નેહીજનો પાઠવી રહ્યા છે તો મોરબી ન્યુઝ પરિવાર તરફથી મહાવીરસિંહ જાડેજાને જન્મદિવસની શુભકામનાઓ………



