


મોરબીના પીઢ પત્રકાર બીપીનભાઈ વ્યાસનો આજે જન્મદિવસ છે. તા. ૦૫-૦૪-૧૯૭૨ ના રોજ જન્મેલા બીપીનભાઈ વ્યાસ આજે ૪૬ વર્ષ પૂર્ણ કરીને ૪૭ માં વર્ષમાં મંગલપ્રવેશ કર્યો છે.
મોરબી બ્રહ્મસમાજના અગ્રણી બીપીનભાઈ વ્યાસ સામાજિક કાર્યોમાં હમેશા અગ્રેસર રહ્યા છે. બ્રહ્મસમાજમાં વિવિધ જવાબદારીઓનું વહન કર્યું છે તો પત્રકારત્વ ક્ષેત્રે પણ તેઓ પ્રજાના પ્રશ્નોને વાચા આપતા રહ્યા છે. આજે તેમના જન્મદિવસ નિમિતે બ્રહ્મસમાજ અગ્રણીઓ, પત્રકાર મિત્રો, સગા સ્નેહીઓ અને “મોરબીન્યુઝ” ટીમ જન્મદિવસની શુભકામનાઓ પાઠવી રહ્યા છે તેમના મોબાઈલ નં ૯૮૨૫૪ ૯૫૩૦૩ પાર અભિનંદનનો ધોધ વરસી રહ્યો છે

