મોરબી જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિત કક્ક્ડનો આજ જન્મદિવસ

મોરબીના જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિત કક્કડનો આજ જન્મદિવસ છે.નિર્મિતભાઈએ ૨૮ વર્ષ પુરા કરીને ૨૯મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે.નીર્મીતભાઈ મોરબી વીએચપી,જલારામ કલાસીસ સાથે પણ જોડાયેલા છે.મોરબી યુવા લોહાણા અગ્રણી પોતાના જન્મદિવસને કંઇક અનોખી રીતે ઉજવણી કરવાના છે જેમાં તે જલારામ મંદિર ખાતે સદાવ્રત ભોજનમાં ૩૦૦ જેટલાને પ્રસાદ અર્પણ કરશે.

Comments
Loading...
WhatsApp chat