

મૂળ કચ્છના કુડા ગામના વતની અને મોરબીમાં રહીને પોલીસમાં ફરજ બજાવતા ધ્રુવરાજસિંહ ઝાલાનો આજે જન્મદિવસ છે.ધ્રુવરાજસિંહ ઝાલા હાલ મોરબી તાલુકા પોલીસ મથકમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યા છે.આજે તેમના જન્મદિવસ નિમિતે પોલીસ પરિવાર, મિત્રો, સ્નેહીજનો અને પરિવારજનો તેમના પર શુભેચ્છાનો વરસાદ વરસાવી રહ્યા છે.