


ઓલ ઇન્ડિયા સતવારા એકતા ગ્રુપ ના ઉપપ્રમુખ પ્રકાશભાઈ ગોવિંદભાઈ નકુમનો જન્મ તા. ૧૪-૦૫-૧૯૯૨ ના રોજ થયો હોય જે આજે તેમના જીવનના ૨૬ વર્ષ પૂર્ણ કરીને ૨૭ માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. રાજકોટ નાગરિક સહકારી બેંકની મોરબી શાખામાં તેઓ કેશ અને ક્લીયરીંગ વિભાગમાં ફરજ બજાવી રહ્યા છે
તો તે ઉપરાંત ઓલ ઇન્ડિયા સતવારા એકતા ગ્રુપના ઉપપ્રમુખ તરીકે તેઓ કાર્ય કરી રહ્યા છે તો સતવારા સમાજની સતવારા સહકાર મંડળ સંસ્થામાં પણ તેઓ સક્રિય કાર્યક્રર તરીકે સેવાઓ આપી રહ્યા છે આજે તેમના જન્મદિવસ પ્રસંગે તેમનો પરિવાર, મિત્રો- બેંક સ્ટાફ અને મોરબીન્યુઝ ટીમ જન્મદીવસની શુભકામનાઓ પાઠવે છે અને સોશ્યલ મીડિયા પર તેમના પર અભિનંદનનો ધોધ વરસી રહ્યો છે

